સરીગામ એન્જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ
કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના...

