રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્પિયન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નાના રાંધા ગામે ‘વારલી સમાજ પ્રીમિયર લિગ-2’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો...

