Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગામોમાં દીપડાઓ બેફિકર ફરી રહ્યા છે. અને ખાસ કરીને રાત્રી દરમ્‍યાન લોકોને ગમે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah
છેલ્લા 15 દિવસથી નાની ખાડીમાં આ રીતે કોઈ ઈસમો દ્વારા મૃત મરઘાઓ ફેંકી જવામાં આવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્‍યોમાંભાજપની પ્રચંડ જીતને ભાજપના કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ દેવાંશુભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: ચાર રાજ્‍યોના પરિણામમાં મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢ સહિત ત્રણ રાજ્‍યોમાં ભાજપનો ભવ્‍ય વિજય થતા ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભામાં મળેલા વિજયની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: આજરોજ મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન, અને છત્તીસગઢ, એમ ત્રણ રાજ્‍યની વિધાનસભામાંમળેલા ભવ્‍ય વિજયની ઊજવણી ભાગ રુપે જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah
કાર્યકરોએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજયના વધામણા કર્યા લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે : હેમંત કંસારા (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.03: આજે રવિવારે સમગ્ર દેશની નજર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.01: આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહ 29 અને 30 નવેમ્‍બરના રોજ નવી દિલ્‍હીના વડાપ્રધાન ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્‍યો હતો. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah
ટેમ્‍પો ચાલક મધુ વલ્લભા દિવટે, ક્‍લિનર પુષ્‍પરાજ મનુકરની ધરપકડ : રૂા.2.49 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: કપરાડા પોલીસને મળેલી બાતમી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 30 નવેમ્‍બર 2023 ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah
પોલીસ ખાતામાં કોઈ પણ જાતના વિવાદ વિના ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા કાંતિભાઈને સાથી પોલીસ કર્મીઓએ સન્‍માનપૂર્વક માનભેર વિદાય આપી પી.આઈ. બી.જે. સરવૈયાએ એમને શુભેચ્‍છા આપી...