પારડીના એકમાત્ર સ્થાનિક બેદાગ આસિસ્ટન્ટ સબઈન્સ્પેક્ટરનો વિદાય સમારંભ યોજાયો
પોલીસ ખાતામાં કોઈ પણ જાતના વિવાદ વિના ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા કાંતિભાઈને સાથી પોલીસ કર્મીઓએ સન્માનપૂર્વક માનભેર વિદાય આપી પી.આઈ. બી.જે. સરવૈયાએ એમને શુભેચ્છા આપી...

