ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરિયોજના હેઠળ આવતા ઉમરગામના ઝરોલી ગામે પહાડ ચીરીને...

