વાપી સેસન્સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્યો
તલાટી શમશુદ્દીન ખલીફાએ એપાર્ટમેન્ટના ફલેટની નોંધ માટે પ્રત્યેક ફલેટ દીઠ રૂા.500ની માંગ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વાપી સેસન્સ કોર્ટમાં ઉદવાડાના લાંચીયા...

