કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં
ગુજરાત સરકાર ‘સર્વ શિક્ષા અભિયાન’ ચલાવી રહી છે પરંતુ વિકાસના પંથે આગળ વધીરહેલા નાનાપોંઢામાં આવેલ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ જ ખંડેર હાલતમાં: પ્રાથમિક શાળાના થોડા જ...

