ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.23: સ્થાનિક પોલીસે બાતમીના આધારે પીએસઆઇ-સમીર કડીવાલા, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, સંદીપસિંહ ભૂપતસિંહ સહિતનો સ્ટાફ તાલુકાના બામણવેલ ગામે કોયા ફળીયામાંરહેતા વિજયભાઈ મોતીભાઈ...

