વાંસદા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો
દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો અગ્ર હરોળમાં રહે.- મંત્રી મુકેશભાઈ પટેલ આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત 1.2411 કરોડના 28 કામોનું ખાતમુહૂર્ત અને 1.5735 કરોડના 25...

