Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah
સભાસદ એક્‍સિડેન્‍ટ વિમો 2 લાખથી વધારી 5 લાખનો કરાયો : તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપીમાં કાર્યરત મહેસાણે સેવિંગ એન્‍ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah
સૌથી વધારે ઉમરગામ અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: પ્રતિવર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન સરેરાશ દશ દિવસ ખેંચાયું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah
અભિભાવક અને એથિક સ્‍પોર્ટ્‍સ એન્‍ડ કરાટે એકેડમીના સંસ્‍થાપક શિહાન સંપત રાજ સોલંકીએ સૌને અભિનંદન પાઠવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: ગત તારીખ 17 અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah
યોગ પ્રોટોકોલ મુજબ 750 જેટલા વિદ્યાર્થીઓને યોગ ટ્રેનિંગ અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: પૂજ્‍ય શ્રદ્ધેયસ્‍વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્‍ણ મહારાજના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: પારડી રેલવે સ્‍ટેશન પાસે અંદાજે 30 વર્ષીય અજાણ્‍યા યુવકે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે ગળાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું આયોજન લાયન્‍સ ઉપાસના હોલમાં કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નોન ફાયર, કુકિંગ કાર્ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ધરમપુરના પીપળોદ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટી ઢોલડુંગરી ગામના લોકોએ પૂજા કરી, પરંપરાગત વર્ષો જુની પ્રથા અનુસાર વરસાદી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah
જીઆઈડીસી તંત્ર માટે કોલોની વિસ્‍તાર ઓરમાન મનાતો હોવાનો લોકોમાં રોષ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપીમાં વરસાદનું આગમન થતાની સાથે જ તેની આડઅસરોનો પ્રારંભ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: વલસાડ ગીતાસદનમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્‍લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો હતો. મુખ્‍ય યજમાન અલ્‍કાબેન...