વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્સંગ કાર્યક્રમ યોજાયો
હરિયાણા ભિવાની પરનામી આશ્રમ પ્રમુખ સ્વામિ સદાનંદજીની નિશ્રામાં સેન્ટોસા સીટીમાં કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: તપસ્યાથી જ દરેક પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય...

