આજે વિશ્વ હેલ્થ ડેઃ ‘‘હેલ્થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્ડિયામાં આભા કાર્ડ કેન્દ્ર સરકારની નવી પહેલ
હવે દેશના કોઈપણ ખુણે માત્ર 14 અંકના હેલ્થ એકાઉન્ટ નંબરથી તાત્કાલિક યોગ્ય નિદાન અને સારવાર ઉપલબ્ધ તબીબી ફાઈલને વર્ષો સુધી સાચવવાની અને હોસ્ટિપલમાં સાથે લઈને...

