વાપી મુસ્કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપી મુસ્કાન ગ્રુપ દ્વારા દર વર્ષે ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની અને આ બાળકો સાથે ફટાકડા...

