વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્સ્મિક બનાવો રોકવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સૂચનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: વલસાડ જિલ્લામાં આગામી દિવાળીના પર્વ નિમિત્તે કોઈ આકસ્મિક ઘટના, આગના બનાવો કે અન્ય અનિચ્છનિય બનાવ ન બને તેમજ લોકોની...

