સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્મ જયંતિ પર મેજર ધ્યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં દાદરાનગર હવેલીના ટોકરખાડા હાયર સેકન્ડરી ગુજરાતી માધ્યમ શાળામાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસે શાળાના આચાર્યા ડો....

