પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્પર્ધાનું કરાયેલું આયોજન
પ્રશ્નમંચ સ્પર્ધામાં દાદરા કેન્દ્રની 8 અને અથોલા કેન્દ્રની 4 ટીમોએ લીધેલો ભાગઃ કેન્દ્ર શાળા દાદરા વિજેતા અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સ અપ રહી...

