રોટરી ક્લબ ભરૂચ દ્વારા દમણના સ્વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું કરાયેલું આયોજન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉદ્ઘાટનઃરોટરી ક્લબ ભરૂચ દ્વારા ટૂર્નામેન્ટના માધ્યમથી એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ વિદ્યાર્થીઓના વિકાસ માટે થવાનો હોવાથી વ્યક્ત કરેલી ખુશી (વર્તમાન પ્રવાહ...

