September 9, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah
ખંડણીના ગુનામાં ધરપકડ થતાં નવિન પટેલની દિન-પ્રતિદિન વધી રહેલી મુશ્‍કેલીઓઃ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્‍યપદેથી પાંચ વર્ષ માટે ગેરલાયક શા માટે નહીં ઠેરવવા? જારી કરાયેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah
પરિવહન વિભાગ દ્વારા જરૂરિયાતમંદોને મફત ચશ્‍મા આપવાની જાહેરાત કરાતા ઉપસ્‍થિત ડ્રાઈવરોએ સંઘપ્રદેશ પ્રશાસનનો પ્રગટ કરેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 : ભારત સરકારના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.13 : કેન્‍દ્ર સરકાર દ્વારા રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશની ગરીબ જનતાને અંત્‍યોદય યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે....
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

vartmanpravah
સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડાના રાષ્‍ટ્રીય પુરસ્‍કાર વિજેતા હિન્‍દી સહાયક અધ્‍યાપિકા પ્રતિભાબહેને મેળવેલો ત્રીજો ક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ...
ગુજરાતદમણદીવસેલવાસ

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

vartmanpravah
સંઘપ્રદેશમાં 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની જોર શોરથી થઈ રહેલી ઉજવણી સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાનું પાલન કરી બહેતર સમાજના નિર્માણ માટે દમણના મોટર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah
દીવના કેવડી ગામે આજે ફરી લાગી આગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12: કેવડી પાણીના ટાંકા નજીક ખૂલ્લી જગ્‍યામાં આગ લાગતાં સ્‍થાનિક દ્વારા જાણ કરવામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11: દીવ ખાતે બે દિવસીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજરોજ જીલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. તેમાં પણ નાગવા બીચ એ દરેક પર્યટકોનું પસંદગીનું સ્‍થળ છે. આ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11: દીવમાં ગઈકાલે ફરવા માટે આવેલા બે યુવકનીગાડી સ્‍લીપ થતાં નાની મોટી ઈજા પહોંચી હતી. નાગવા દીવ મેઈન રોડ પર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજ હૈદરાબાદના કન્‍સલ્‍ટન્‍ટ મોહમ્‍મદ તકીયુદ્દીને સસ્‍ટેઈનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ ઉપર આપેલું મનનીય માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09...