Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

કોઈને પણ ભાળે તો મસાટ પોલીસ આઉટ પોસ્‍ટમાં જાણ કરવા વિનંતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 18 : દાનહના મસાટ સ્‍પ્રિંગ સીટી બ્રોનજ-એ, ફલેટ નં.108માં રહેતી અને મૂળ રહે. ગામ સેમરીમજીગવા પોસ્‍ટ-પવારી થાના-ખીરી, જિલ્લો-પ્રયાગરાજ ઉત્તરપ્રદેશના સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા (ઉ.વ.25) જેઓ ગત તા.08મી જાન્‍યુઆરી, 2023ના રોજ બપોરે 3:00 વાગ્‍યા દરમિયાન કોઈક સાથે વાતચીત કરતી વખતે ના પાડતા તેણીને ખોટું લાગતાં ક્‍યાંક ચાલી ગઈ હોવાની મસાટ પોલીસ આઉટ પોસ્‍ટમાં ફરિયાદ નોંધાઈ છે.
ક્‍યાંક ચાલી જનાર મહિલાના વર્ણન મોંઢુ ગોળ, બાંધો મધ્‍યમ, ઊંચાઈ 5 ફૂટ 4 ઈંચ અને રંગે ગોરા તથા વાળ કાળા છે. તેમણે જમણા પગના નળાના ભાગે જુના લાગેલા ઘાનું નિશાન છે. તેણીએ શરીરે લાલ કલરની લેગિસ અને સફેદ કલરનો દુપટો નાંખેલ છે. પગમાં સફેદ કલરની ચપ્‍પલ પહેરેલ છે અને હિન્‍દી તથા ઠેઠી ભાષા જાણે છે.
ઉપરોક્‍ત વર્ણન વાળી મહિલાની જો કોઈને પણ ભાળ મળે તો સેલવાસ પોલીસ કંટ્રોલ રૂમ નં. 0260-26422130, 2645666 ઉપર જાણ કરવા જણાવાયું છે.

Related posts

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

vartmanpravah

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment