તા.8 થી 11 ડિસેમ્બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્ફરન્સ ગોવાના પણજી ખાતે યોજાઈ
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ‘પશુ આયુર્વેદ ચિકિત્સા’ અંગે આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પણજી(ગોવા), તા.13 : ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વર્લ્ડ...

