સેલવાસ નગરપાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓનો તાત્કાલિક નિવેડો લાવવા કાઉન્સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06 : સ્માર્ટ સીટી બની રહેલ સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં લોકો વિવિધ સમસ્યાથી ગ્રસ્ત બની રહ્યા છે. આ અંગે પાલિકા સભ્ય...

