October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રા રાખવામાં આવી છે, જે અનુસંધાને તેઓ તા.23/09/2022 ને શુક્રવારના રોજ દીવના પ્રવાસે આવી રહ્યા છે, જેનાં ભાગ રૂપે દીવ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ફવારમેન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેક્‍ટરશ્રી, મિનિસ્‍ટ્રીમાંથી જોઈન્‍ટ કમિશ્‍નરશ્રી, તેમજ દમણ-દીવ ફિશરીશ ફેડરેશનના ડાયરેક્‍ટર શ્રી દિનેશભાઈ પાંજરી, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિર્તીભાઈ ગોહેલ, નગર સેવક શ્રી ચિંતકભાઈ,વનેશ્રીબેન વગેરેએ માછીમાર સાથે કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે ઘોઘલા ખાતે કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી.

Related posts

vartmanpravah

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment