સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપનાવિવિધ વિકાસલક્ષી કામોની જાણકારી પણ અધિકારીઓ પાસેથી મેળવી હતી. દાદરા નગર હવેલી...

