દમણ જિલ્લા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્ય સભા
આગામી તા.9મી ઓગસ્ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

