September 7, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah
દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્‍યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર મંડાયેલી તમામની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 દાદરા નગર હવેલી યુવા કોંગ્રેસ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં દિલ્‍હીથી આવેલ પદાધિકારીઓએ જણાવ્‍યું હતું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah
જિલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજ, આઈટીઆઈ, આંગણવાડી તથા દરેક પ્રકારના કોચિંગ ઈન્‍સ્‍ટીટયૂટોને પણ બંધ રાખવા કરાયેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah
સમસ્‍ત સંઘપ્રદેશ જળમગ્નઃ દમણમાં પણ 8.13 ઈંચનો નોંધાયેલો વરસાદ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની સામે આવી રહેલી સમસ્‍યાઃ દમણમાં આ વખતે પાણી ભરાવાની દેખાતી નહીંવત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah
વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોને આપવામાં આવેલી સેવા જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ લોકોની મદદ માટે આગળ આવવાની જરૂરઃ વિશાલભાઈ ટંડેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્રને પણ કરાયેલો ચરિતાર્થ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 ભારતના રાષ્‍ટ્રપતિ પદના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah
દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દેશના સર્વોચ્‍ચ બંધારણીય રાષ્‍ટ્રપતિ પદ ઉપર એક આદિવાસી મહિલાની પસંદગી કરી તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ બનવા જઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.13 દાનહ અને દમણ-દીવના કૃષિ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, પ્રદેશના દાનહ અને દમણ-દીવ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સમ્‍માન નિધિ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13 દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરસ્‍વતી દેવીની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સેલવાસ નગરપાલિકા દ્વારા 2018 શેરી વિક્રેતાઓને લોન માટે નોંધણી કરાવી હતી જેમાંથી 1007 શેરી વિક્રેતાઓની લોન મંજૂર થઈ અને 951 શેરી વિક્રેતાઓને મળેલી લોન (વર્તમાન...