દીવ જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
દીવ જિલ્લાના વિકાસ માટે પણ પોતાના વિચારોનું કરેલું આદાન-પ્રદાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.4 દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક...

