દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર
સાયલી અને રખોલી ગ્રામ પંચાયતે કંપનીને નોટિસ ફટકારી રૂા.1.14 લાખનો વસૂલેલો દંડ સંઘપ્રદેશના પોલ્યુશન વિભાગદ્વારા ઝેર ઓકતી અને કુદરતીસ્ત્રોતોને નુકસાન પહોંચાડતી કંપની વિરૂદ્ધ કોઈ જ...

