ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્છા મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ/આસામ, તા.04 ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાની ત્રણ દિવસીય આસામની મુલાકાતે દરમિયાન આજે બીજા...

