April 19, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવેલોબદલાવ સામાન્‍ય નાગરિકોના સહયોગથી જ કેન્‍દ્ર શાસિત પ્રદેશ સ્‍વચ્‍છ પ્રદેશ બનશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah
સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ અંતર્ગત દાનહની સુંદરતા માટે બ્‍યુટીફીકેશનમાં સહયોગ આપવા તાકીદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 સેલવાસ કલાકેન્‍દ્ર હોલ ખાતે કલેકટરની અધ્‍યક્ષતામાં સેલવાસ નરોલી ભીલાડ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, દમણ, દીવ તા.24 આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા 03 અને દમણ જિલ્લામાં પણ 3 તથા દીવ જિલ્લામાં 1 કોરોના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાયેલ સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમમાં દમણ-દીવનાસાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવતની રહેલી યશસ્‍વી ભૂમિકા પંચાયતી રાજ વિભાગના સંયુક્‍ત સચિવ આશિષ મોહન, દાનહ જિ.પં.ના સીઈઓઅપૂર્વ શર્મા તથા દમણના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દીવની ઝોલાવાડી પંચાયતને દીવ જિલ્લાની અને દાનહની રખોલી પંચાયતને દાનહ જિલ્લાની સૌથી સ્‍વચ્‍છ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. સ્‍વચ્‍છતા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ અને પંચાયત સેક્રેટરી અમિતાબેન પટેલને એનાયત કરેલો પુરસ્‍કાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા....
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 દમણમાં આજે કોરોનાના 13 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં...
Breaking Newsગુજરાતદમણદીવ

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah
70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23 અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્‍યો...
Breaking Newsદમણદીવસેલવાસ

લાઈટિંગ

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘મર્જર દિવસ’ તથા “પ્રજાસત્તાક દિવસ” 26મી જાન્‍યુઆરીની ઉજવણી સંદર્ભે પ્રદેશની વિવિધ સરકારી કચેરીઓ અને સ્‍મારકોને લાઈટિંગ કરી સજાવવામાં આવી રહી...