બીલીમોરા અને ચીખલી વિસ્તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ
રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ તથા રૂા.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર આવાસોનું ખાતમુહૂર્ત કરાયું દેસરા રેલ્વે ઓવરબ્રિજથી બીલીમોરાના નગરપાલિકા અને ગ્રામ્ય...

