વલસાડ અબ્રામા વિસ્તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા
ગોકુલધામમાં બંગલા નં.60માં ચોરો ઘાતકહથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસ કરેલો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ અબ્રામા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં મંગળવારે રાતે એક બંગલામાં છ...

