વાપી નગરપાલિકા વિસ્તાર માટે સફાઈ માટે નવો કોન્ટ્રાક્ટ રૂા.7.25 કરોડનો અપાયો
જુનો કોન્ટ્રાક્ટ રૂા.7.94 કરોડનો હતો તે પણ સ્વભંડોળ થકી હતો : નવો કોન્ટ્રાક્ટ ગ્રાંટમાંથી અપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી નગરપાલિકા વિસ્તારમાં પાલિકા...

