ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.05: આહવા તાલુકાની નડગખાડી પ્રાથમિક શાળાનું રાજેસ્થાની નૃત્ય કેન્દ્ર અને તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા બાદ આહવાના રંગ ઉપવન ખાતે યોજાયેલા...

