દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્યા
દમણ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગે ત્રણેય યુવકોની કરેલી શોધખોળ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18: સંઘપ્રદેશ દમણમાં સુરતના પાંચ મિત્રો સહેલગાહે આવ્યા...

