બીલીમોરાની માનસિક અસ્થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું
અજાણી મહિલા કયારેક પોતાનું નામ કિયા તો કયારેક આરૂષી બતાવી રહી હોવાથી મૂંઝવણ વધી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: વલસાડ જિલ્લાની 181 અભયમ...

