ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.12: ચોમાસાના અંતિમ તબક્કામાં નહિવત વરસાદને પગલે ખાસ કરીને પાછળથી ડાંગરની રોપણી કરનારા ખેડૂતોની પાક નિષ્ફળ જવાની ભીતિએ ચિંતા વધવા પામી...

