વલસાડના ગાડરીયા ગામે ડ્રાઈવરને ઝોંકુ આવતા ટેમ્પો ઝાડ સાથે અથડાયો : ડ્રાઈવર-ક્લિનર બોડીમાં ફસાયા
વલસાડ-ધરમપુર રોડ ઉપર સર્જાયેલો અકસ્માત : મહા મહેનતે ડ્રાઈવર-ક્લિનરને બહાર કઢાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરીયા ગામ પાસે આજે...

