સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.07: ઉમરગામતાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતનો વિવાદિત વહીવટ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ગ્રામસભા કે સામાન્ય સભામાં ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્યો વહીવટ...

