વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્ટી પ્રોજેક્ટની’ કરાવેલી શરૂઆત
ઉમરગામના મરોલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી મેન્ગ્રુવ દરિયાઈ ધોવાણ અટકાવશે, જળચર જીવોને આશ્રયસ્થાન આપશે તેમજ ઈકોલોજીકલ સિસ્ટમની જાળવણીમાં પણ મદદરૂપ છેઃ મંત્રીશ્રી કનુભાઈ...

