વલસાડ જિલ્લામાં ભૂસ્તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી
(સંજય તાડા દ્વારા) (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08 વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, વાપી તાલુકામાંથી થઈ રહેલા વિકાસના ખાનગી અને સરકારી કામોમાં બાંધકામ માટે...

