April 23, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah
તા.2 ઓકટોબરના રોજ યોજાનાર મહા સફાઈ અભિયાનમાં જોડાવા સૌને આહવાન કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah
કેમિકલ પ્‍લાન્‍ટના પાઇપની ફલેંજમાંથી ગેસ લીકેજ અને આગ અંગે બચાવ કામગીરી કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah
પ્રકૃતિ પ્રત્યે પ્રેમ પ્રગટ કરતાં યુવાનો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજકોટ, તા.29: શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ એવી શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા અનેકવિધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 : શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામન્‍ય સભા ભાદરવા વદ ચોથના શુભ દિને છેલ્લાં 165 કરતાં વધુ વર્ષોથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah
પ્રમુખ નરેશ બંથીયાની આગેવાની હેઠળ એમની ટીમ દ્વારા ઉદ્યોગોના હિતમાં શરૂ કરવામાં આવેલી નેત્રદિપક કામગીરી જેવી કે અંડર ગ્રાઉન્‍ડ કેબલીગ, હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ, ડમ્‍પિંગ સાઈટ માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ઓલપાડ, તા.29: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત છેવાડાનાં કાંઠા વિસ્‍તારની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળા બાળકોની શૈક્ષણિક સિધ્‍ધિઓ માટે સતત કાર્યરત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: હરિજન સેવક સંઘ દ્વારા આયોજિત 92મા સ્‍થાપના દિવસ નિમિત્તે સદભાવના સંમેલનમાં તેમના પાવન આશીર્વાદ આપતાં સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારાઈન્‍ટર ઝોનલ બેહનોની ખો-ખો સ્‍પર્ધાનું આયોજન સિગ્‍મા ઈન્‍સ્‍ટીટયુટ એન્‍ડ ઈન્‍જિનીયરીંગ, વડોદરા ખાતે તારીખ 19/09/2024 ગુરુવારના રોજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ તારીખ 23 સપ્‍ટેમ્‍બરને સોમવારના રોજ વોલ પેઇન્‍ટિંગ કોમ્‍પિટિશનમાં ભાગ લઈ ભાવી પેઢીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્‍તિભાઈ ગોહિલની સીધી સૂચનાથી આખા ગુજરાત રાજ્‍યમાં દાહોદની દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા કરવામાં...