વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૧૨/૦૧/૨૦૨૪ શુક્રવારના રોજ “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિકસિત યુવા...

