પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.24 પારડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઈન રોડની બાજુમાં આવેલ મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કુટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા...

