વાપી બલીઠા ક્રિએટીવ ટેક્સટાઈલ્સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતા કામદારનું પટકાતા મોત
ડુંગરી ફળીયા રહેતો મહેબુબ ચૌધરી ઉ.વ.25 નવા શેઠની કામગીરી સમયે ઊંચાઈથી પટકાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી બલીઠા વિસ્તારમાં આવેલ ક્રિએટીવ ટેક્સટાઈલ્સ...

