સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્કૂલ બસ સાથે અકસ્માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્થળ ઉપર જ મોત
પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના વાંઝણા નવા ફળીયા ખાતે રહેતા...

