નરોલીમાં જગદ્ગુરૂ સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સ્વ.સ્વરૂપ સંપ્રદાય સેલવાસ જિલ્લા દ્વારા નરોલી ગામે જગદ્ગુરૂ સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજના સિદ્ધ પાદુકા દર્શન અને ઉપાસક દીક્ષા સમારોહનુ આયોજન...

