ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્ચે તલાવચોરામાં દીપડી બચ્ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ
તલાવચોરા ગામે ચાર બચ્ચા સાથે દીપડી દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે જેને લઇને ગ્રામ પંચાયત અને વનવિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે તલાવચોરા ગામે લાઉડસ્પીકરની ગાડી...

