Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીના ચલા વિસ્‍તારમાં આવેલા શિવાલિક હાઈટ્‍સ બિલ્‍ડીંગના પટાંગણમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાજીના ગરબા મહોત્‍સવ ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિવાલિક હાઈટ્‍સના રહીશો મોટી સંખ્‍યામાં જોડાઈ માતાજીની આરાધના કરે છે.
શિવાલિક હાઈટ્‍સના પ્રમુખ હેમંતભાઈએ જણાવ્‍યું કે, છેલ્લા 12 વર્ષથી સતત નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શારદીયનવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રોજીંદા 400 થી વધુ લોકો જોડાય છે. પરંપરાગત બે તાળીના ગરબા અને અત્‍યાધુની સાઉન્‍ડ સાથે બાળકો દોઢીયા અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબા રમે છે. આ વર્ષે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આયોજનને સફળ બનવવા માટે શિવાલિક હાઈટ્‍સ પરિવારના સભ્‍યોનો ખુબ ઉમદા સાથ સહકાર મળી રહ્યો છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

Leave a Comment