વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્ટેન્ડિંગ બિઝનેશ વુમન પુરસ્કાર એનાયત
વાપીમાં 2003 થી સ્થાપિત પી.આર. એનર્જીના સંસ્થાપક સંચાલિકા રજનીબેન અગ્રવાલનું સન્માન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીના મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્ટેન્ડિંગ બિઝનેશ વુમનનો પુરસ્કાર...

