March 25, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વાપી પાસે આવેલ બલીઠા ગામેથી પસાર થતી રેલવે ટ્રેક ઉપર મંગળવારે સાંજના સુમારે કોઈ અગમ્‍ય કારણોસર અજાણ્‍યા યુવાને ટ્રેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah
13 સપ્‍ટેમ્‍બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી નેતાઓએ હોસ્‍પિટલ ખાનગીકરણનો સખત વિરોધ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વ્‍યારાની સરકારી હોસ્‍પિટલનું ખાનગીકરણ કરવા માટેનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: તારીખ 12/09/2023 ને મંગળવારના રોજ દક્ષિણા વિધાલય નારગોલ મુકામે સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 67મી અખિલ ભારતીય જિલ્લા કક્ષાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્ફ હેલ્પ ફોરમ અંતર્ગત અઠવાડિક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah
બે વિદ્યાર્થીનીએ 10 માંથી 10 એસપીઆઈ પ્રાપ્ત કરી સમગ્ર જીટીયુના ટોપટેનમાં મેળવેલુ પ્રથમ અને દ્વિતીય સ્‍થાન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah
મુંબઈ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મેકઅપ આર્ટિસ્‍ટનૈના મહંત હોવાની થઈ ઓળખ: પોતાના પ્રેમીએ જ કરી હતી હત્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડીના બાલદા જીઆઈડીસી બુલેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah
પતિ ઓફિસથી ઘરે જમવા આવતા પત્‍ની સ્‍ટોર રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી તાલુકાના ટુકવાડા ગામે હેપ્‍પી નેસ્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah
શહેરમાં પાણીની સમસ્‍યા છે ત્‍યારે પાણીનો વ્‍યય કેટલો વ્‍યાજબી? (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.13: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાંથી પસાર થતી બિલખાડીના કિનારે પસાર થતી મુખ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah
વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહર ડાહ્યાભાઈ પટેલ, ઉપ પ્રમુખ બ્રિજનાબેન ચિંતનકુમાર પટેલ, વાપી તા.પં. પ્રમુખ મનોજ કીકુભાઈ પટેલ, ઉપ પ્રમુખ ભાવનાબેન ધિરેન્‍દ્રકુમાર પટેલની વરણી  (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah
ચેમ્‍પિયન બનેલી શાંતાબા અંગ્રેજી માધ્‍યમ શાળા – ઉદવાડા, દમણની શ્રીનાથજી સ્‍કૂલ બનેલી રનર્સ અપ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: પારડી તાલુકાના ઉદવાડાગામ સ્‍થિત શેઠ...